ખાતા વિશે

વિઝન

 • મત્સ્યોધોગ ક્ષેત્રે દેશમાં વધુમાંવધુ આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધારવું.
 • દરીયાઇ અને આંતરદેશીય મત્સ્યોધોગોનો વિકાસ કરી માછીમારોને સામાજીક અને આર્થીક રીતે સધ્ધર બનાવવા.

મિશન

 • મત્સ્ય ઉત્તરાણ કેન્દ્રનું આધુનિકરણ કરવું.
 • વધારે ઊંડા દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરવા માટે નવા પ્રકારના અને ૨૦ મીટર કરતાં પણ લાંબા વહાણો (હોડીઓ) દાખલ કરવાં.
 • ઇ.યુ. નિયમો પ્રમાણે મચ્છી ઉદ્યોગની નિકાસ વધારવા ફિશરીઝ ટર્મિનલ ડિવિઝનમાં આરોગ્યની સ્થિતિ સુધારવી.
 • કોલ્ડ સ્ટોરેજમાં વધારો કરવો.
 • પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યાપક સેવાઓ સાથે ફિશ પ્રોસેસિંગ પાર્કની સ્થાપના કરવી.
 • ગ્રામીણ જનતામાં રોજગારી ઉપલબ્ધ કરવાના ઉદ્દેશથી ફિશ કલ્ચર માટે ગ્રામીણ તળાવોની યોજના.
 • દરીયાઇ અને આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધારવા કેઇજ કલ્ચરની સ્થાપના કરવી.
 • નર્મદા કેનાલ કમાન્ડ વિસ્તારમાં ફિશ કલ્ચરનો વિકાસ કરવો.
 • કલ્ચર અને કેપ્ચર ફિશરીશમાં બીજનો સંગ્રહ કરવાની બાબતે લોકપ્રિય બનાવવી.
 • ભાંભરાપાણી મત્સ્યોધોગનો વિકાસ કરવો.
 • રંગીન માછલીઓ માટે હેચરીની સ્થાપના કરી તેનું ઉત્પાદન વધારી રંગીન માછલીઓની નિકાસ કરવી.
 • સારા જથ્થામાં માછલાં પકડવા અને તેની સુરક્ષા માટે જીવન ઉપકરણ (વીએચએફ) રેડિયોસેટ, ફિશ ફાઇન્ડર, નેવિગેટર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જી.પી.એસ.), ડીસ્ટ્રેસ એલટ ટ્રાન્સમિટર (ડેટ) જેવા આધુનિક ઉપકરણો દાખલ કરવા.
 • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
 • DigiLocker
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation